Background

Solar Rooftop Registration

background
Note :

Under the Government's Residential Solar Rooftop Subsidy scheme for the year 2023-24, customers who want to install solar roof top at their house with subsidy must register immediately.

Documents for registration (in whose name the light bill comes):

(1) Latest Light Bill (2) House Tax Receipt (3) Aadhaar Card (4) PAN Card (5) 2 passport size photographs (6) Cancellation Check of Saving Account

નોંધ:

રેસીડેન્સીયલ સોલાર રુફટોપ મારે સરકારની વર્ષ ૨૦૨3-૨૪ માટે સબસીડી ની યોજના અંતર્ગત જે ગ્રાહક મિત્રો સોલાર રૂફ ટોપ તેમના મકાનમાં સબસિડી સાથે ઇન્સ્ટોલ કરાવવા માંગતા હોય તેઓએ તાત્કાલિક રજીસ્ટ્રેશન કરાવવું આવશ્યક છે.

રજીસ્ટ્રેશન માટે ના ડોક્યુમેન્ટસ (જેના નામે લાઈટબીલ આવતું હોય તેમના):

(1) લેટેસ્ટ લાઇટ બિલ (2) ઘર વેરા ની પાવતી (3) આધાર કાર્ડ (4) પાન કાર્ડ (5) પાસપોર્ટ સાઇઝ ના 2 ફોટા (6) સેવિંગ એકાઉન્ટનો કેન્સલ ચેક

Whatsapp