DIY Solar kit | Sanelite Solar
background
નોંધ:

રેસીડેન્સીયલ સોલાર રુફટોપ મારે સરકારની વર્ષ ૨૦૨૦-૨૧ માટે સબસીડી ની યોજના અંતર્ગત જે ગ્રાહક મિત્રો સોલાર રૂફ ટોપ તેમના મકાનમાં સબસિડી સાથે ઇન્સ્ટોલ કરાવવા માંગતા હોય તેઓએ તાત્કાલિક રજીસ્ટ્રેશન કરાવવું આવશ્યક છે.

રજીસ્ટ્રેશન માટે ના ડોક્યુમેન્ટસ (જેના નામે લાઈટબીલ આવતું હોય તેમના):

(1) લેટેસ્ટ લાઇટ બિલ (2) ઘર વેરા ની પાવતી (3) આધાર કાર્ડ (4) પાન કાર્ડ (5) પાસપોર્ટ સાઇઝ ના 2 ફોટા (6) સેવિંગ એકાઉન્ટનો કેન્સલ ચેક (7) ઓબીસી, એસસી, એસટી પ્રમાણપત્ર